Tuesday, December 10, 2013

UGC to amend Act to empower colleges to grant degrees

The status of autonomy is granted initially by the UGC to a selected college for a period of six years

The University Grants Commission (UGC) has set up an expert committee to examine a proposal to amend the UGC Act, to empower colleges to grant a degree.

UGC has laid down detailed guidelines for autonomous colleges, to ensure the proper management of academic, financial and general administrative affairs of these colleges.

“If an autonomous college fails to maintain standards, the UGC and the affiliating university can direct the connected college to maintain standards or even consider revoking the autonomous status of that college,” said Minister of State for Human Resource Development Shashi Tharoor, in a written reply to a question in the Rajya Sabha.

The status of autonomy is granted initially by the UGC to a selected college for six years.

Each autonomous college, with the approval of its academic council, formulates an appropriate mechanism to self-evaluate its academic performance, improvement of standards, and assess the extent and degree of success in the utilisation of autonomy. Self-evaluation is done annually.

In addition, a UGC Expert Committee reviews an autonomous college between its fifth and sixth year of autonomy. Any autonomous college, which has undergone three successive reviews with no adverse comments by expert committees after being granted autonomy, can function independently and there will be no further reviews by the UGC visiting committees. However, having a UGC nominee on the governing board of such councils is a mandatory requirement.

The affiliating university may also send its review committee which may include a state government nominee, to review the working of autonomous colleges at least once during the tenure of its autonomy.

Source | Business Standard | 10 December 2013

From Jan, 100 engg colleges to get virtual lessons from IIT professors

A hundred engineering colleges from across the country will in January switch to a new time-table with half of the lessons delivered virtually by IIT professors. The move comes as part of an ambitious plan to take top notch course content and high quality faculty-student interaction to India's many engineering colleges. Phase I of the Quality Enhancement in Engineering Education (QEEE) programme kick starts on January 2, 2014 as the chosen 100 odd engineering colleges begin a new semester. 

As many as nine subjects, including Mechanical Engineering, Civil Engineering, Computer Engineering and Mathematics among others, will be co-taught by senior IIT professors along with the regular college faculty. 

Sample the draft new timetable that has been drawn up for this new age classroom. A Monday morning lesson across the 100 colleges will start at 8 am with a lesson on 'Wireless Connection' by IIT Kanpur's Prof A Jagannathan. IIT Bombay's Prof Neela Natraj would teach 'Linear Algebra' in the next hour, followed by Prof C Balaji of IIT Madras who would hold forth on 'Heat Transfer' for Mechanical Engineering. From 11 am to noon, Prof B S Murthy would lecture on 'Engineering Fluid Dynamics' while IIT Delhi's Prof Saurabh Bansal would deliver the last virtual lecture of the day on 'Operating Systems'. Similar daily lesson schedules with lectures beaming out from various IITs have been shared with the colleges. 

From the Dr K N Modi University in the Tonk district of Rajasthan to the Don Bosco College of Engineering and Technology (DBCET) at Azara in Assam and the Sagar Institute of Research and Technology in Madhya Pradesh, a range of colleges are waiting to see how this experiment at bridging the quantity-quality divide pans out. 

The QEEE's 'Direct to Student' programme will be backed by supplemental evening e-tutorials by senior students and industry experts in a study circle setting. Ninety minutes of such e-tutorials per week are expected to take off initially. E-labs involving real time online access to experiments conducted at top five labs will also be a part of the larger plan, as will a range of e-books and vocational augmentation courses. 

"Engineering apart, we hope to launch similar virtual modules across several other disciplines. The virtual lectures will be recorded and later put on a QEEE portal that is being developed and later we hope to also broadcast them", a senior official in the HRD ministry said. 

This novel pedagogical project also demands investment in technology. The chosen 100 colleges are busy putting in place the stipulated infrastructure-servers in well-equipped and adequately cooled rooms, 4mbps Internet connectivity, stable LAN between institute server and classroom desktops and student PCs, classrooms with two projectors, screens, audio video systems, cameras with tripods and DTH set top boxes among other requirements. 

Source | Financial Express | 11 December 2013

Monday, October 14, 2013

Special Festive Offer: Online Course of Contemporary Free with Hard Copy of Contemporary Kit

Contemporary Study Kit for GS Mains Examination

Dear Aspirants,
The Objective of this kit for civil services mains is to make the candidate more compatible with the new trends noticed in the IAS exam and after the changed pattern it is quite clear now that UPSC wants aspirants to be aware of all the contemporary issues related to every part of the syllabus. UPSC is now concentrating more on concepts related to, day to day developments. Here our intention is to compile the issues from various sources and present it according to the requirement of main examination. To achieve this we have classified the issues under the following heads:
  • National Issues
  • International Issues
  • India & The World
  • Economic Issues
  • Science & Technologies Issues
  • Social Issues
  • Govt. Plans Programmes and Policies
  • Defence & Security Related Issues
  • Miscellaneous

What you will get?

  • Gist of the Hindu
  • Gist of PIB
  • Gist of Yojana
  • Gist of Kurukshetra
  • Social Issues (Governments Programme Plans)
  • Gist of World Focus and others
  • Gist of Science Reporter
  • Gist of Economic Survey 2013
  • Gist of India 2013
  • Gist of Various other Magazines

How it will benefit you?

  • It will help you to acquire multidimensional approach to tackle the mains questions.
  • It will help you to co-relate between concepts with current developments on various fields.
  • It will provide you an in-depth analytical perspective.

Resources

  • World Focus
  • Civil Services Mentor
  • Press Information Bureau Portal
  • Yojana
  • Kurukshetra
  • Science Reporter
  • The Hindu
  • Indian Express
  • Various Ministries Portals
  • Economic Survey
  • India 2013
For Any Query Call our Course Director +91 9212043702, 011- 45041881

Wednesday, October 9, 2013

HRD Ministry to open 50 educational DTH channels

HRD Ministry to open 50 educational DTH channels

Link:
http://www.indiaeducationreview.com/news/hrd-ministry-open-50-educational-dth-channels/11564

The Union Ministry for Human Resource Development (MHRD) has planned to
launch 50 DTH educational channels.

Ashok Thakur, Secretary Higher Education said these channels will be
different from the existing programmes on air including Gyan Darshan as new
one will be more interactive.
......

Regards
A. Mdhava Rao

Sunday, September 29, 2013

બોર્ડના ઈતિહાસમાં પ્રથમ વાર ઓનલાઈન ફોર્મનો પ્રયોગ થશે

અમદાવાદ, 29 સપ્ટેમ્બર

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૪માં લેવાનાર ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરવા માટેની સુવિધા ઉપલબ્‍ધ કરવાની છે. શિક્ષણ બોર્ડનાં ઇતિહાસમાં પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ભરવાનો અમલ આ વર્ષે થશે. જેમાં ઓક્‍ટોબરનાં પ્રથમ સપ્તાહથી વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઈટ ઉપર જઈને બોર્ડની પરીક્ષાનું ફોર્મ ઓનલાઈન ભરી શકશે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ટેકનોલોજીના માધ્‍યમથી વહીવટને વધુ સરળ અને પારદર્શી બનાવવા પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે માર્ચ-૨૦૧૪માં લેવાનાર ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરવા માટેની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ઓક્‍ટોબરનાં પ્રથમ સપ્તાહથી શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર જઈ બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરી શકશે. આ માટે બોર્ડ દ્વારા તમામ માધ્‍યમિક શાળાઓને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનાં ફોર્મ ઓનલાઈન ભરાવવા માટે તાલીમ આપવા જણાવાયું છે. આ ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં શાળાનાં આચાર્યોએ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાંથી બોર્ડ દ્વારા ફાળવેલ ઈન્‍ડેક્ષ નંબર અને પાસવર્ડ મેળવી લેવાનો રહેશે અને ત્‍યારબાદ બોર્ડની વેબસાઇટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં વિદ્યાર્થીઓની અટક, નામ, પિતાનું નામ, બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલો ખાસ જીઆર નંબર, જન્‍મ તારીખ, વાલીની વાર્ષિક આવક, મોબાઈલ નંબર, ઉમેદવારનો ફોટો અને સહી તમામ વિગતો ભરવાની રહેશે.

Friday, September 27, 2013

Fake Universities in the Country

Oxford University Press bets big on digital aid tool

Oxford University Press is looking to expand its course material and assessment offering in both print and online format

Oxford University Press (OUP), the world's largest university press, is betting highly on Oxford Educate, itsdigital aid for students, for increasing its business in India. Oxford Educate is a digital aid that integrates an e-book with interactive teaching tools and learning materials.

Ranjan Kaul, managing director of OUP India said, "Oxford Educate proves to be an advantage for teachers since it can run on a smart mode and also be shown on a projector. It is an exciting digital teaching aid for integrating interactive e-books, which include animations, audio and video clips, slideshows and other multimedia content for all key OUP school courses."

OUP launched Oxford Educate in February this year. It comes with a Test Generator, an assessment tool designed to benefit teachers by enabling them to create a variety of test papers. It is provided free of cost to schools using the OUP course books.
MODERN PLATFORM
  • Oxford Educate is a digital aid that integrates an e-book with interactive teaching tools and learning materials
  • Oxford Educate is provided free to schools using OUP course books
  • This digital aid incorporates a variety of resources: Interactive animations, videos, poem and prose animations and audio for English Language Training courses, instructional slide shows, lesson plans, answer keys, additional worksheets, and image references, among others
This digital aid incorporates a variety of resources: interactive animations, videos, poem and prose animations and audio for English Language Training courses, instructional slide shows, lesson plans, answer keys, additional worksheets, and image references, among others.

Kaul explained that when used in conjunction with the embedded tools available in the Oxford Educate platform, this would enable teachers to enrich and supplement teaching-learning in the classroom.

At present, there are about 11,000 schools in India which use the printed and digital course material of OUP, which completed its 100 years of operations in India in 2012. While Kaul explained that they would envisage all these schools to use Oxford Educate in the future, OUP is looking to tap at least 20 per cent of the schools to use this resource.

Since OUP also has a presence in smaller towns where there is a paucity of qualified teachers, Kaul opined that the response from smaller towns for this digital aid had been much better.

Apart from this digital aid, OUP is looking to expand in India by globalisation of academic content. "We are looking at sharing of research between countries, including India, so that academic research is more widespread," said Kaul.

Though OUP has books across all education levels, Kaul informed that there are not many publications available for Grades 9-10. In the coming years, OUP is looking to expand its course material and assessment offering in these grades, in both print and online format.

Keeping in tune with the increase in digitisation of books, Kaul also said OUP is currently making preparations to offer books that are in demand in a digital format.

One of the oldest English language encyclopedias- Encyclopedia Britannica - has been completely digitised. The company publishing this encyclopedia had decided in 2012 that it would not print any more editions and would instead offer it only online.

Source | Business Standard | 26 September 2013

Saturday, August 24, 2013

DIPLOMA course-thermal power plant engineering National Power Tanning Inst.

DIPLOMA course-thermal power plant engineering  National Power Tanning Inst.
Edu. : Diploma in Mechanical/Electrical & EC.
Age: Max 27 Years
Last Date: 27 Sept'2013
Web site: www.nptineyveli.in

Sunday, May 26, 2013

ભારતીય મૂળના કિશોર સ્વસ્તિક કાર્નિકે નેશનલ જિયોગ્રાફિક સ્પર્ધા જીતી

વોશિંગ્ટન, 23 મે
ભારતીય-અમેરિકન મૂળના ૧૨ વર્ષના કિશોરે પ્રતિષ્ઠિત નેશન જિયોગ્રાફિક બી હરીફાઇ તમામ પાંચ પ્રશ્નના સાચા જવાબ આપીને જીતી લીધી હતી, અમેરિકામાં કોમ્યુનિટી સભ્યોનાં બાળકો પ્રભુત્વ મેળવતા થાય તેવા હેતુથી ભૂગોળ અને અંગ્રેજી સ્પેલિંગની સ્પર્ધા યોજાઈ હતી.
ખિતાબ હાંસલ કરવા માટે કાર્નિકે પૃથ્વીનાં સેન્ટર પરથી સૌથી વધારે દૂરનો પોઇન્ટ દર્શવતાં શિખર તરીકે ઇક્વાડોરના ચિમ્બોરાઝો શિખરનું સાચું નામ આપ્યું હતું. કાર્નિકના માતા-પિતા કર્ણાટકમાંથી અમેરિકામાં સોફ્ટવેર વ્યવસાયીઓ તરીકે સ્થાયી થયેલા છે. વન-ઓન-વન સ્પર્ધામાં કાર્નિક તમામ પ્રશ્નોના સાચા ઉત્તર આપ્યા હતા. બોસ્ટનના દક્ષિણે નોર્ફોકનો વતની કાર્નિક કિંગ ફિલિપ રિજિયોનલ મિડલ સ્કૂલમાં ૭માં ધોરણમાં છે. આ વખતની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતીય-અમેરિકન વિદ્યાર્થીઓનું પ્રભુત્ત્વ રહ્યું હતું. ૪૦ લાખ જેટલા સ્પર્ધકોમાંથી માત્ર ૧૦ વિદ્યાર્થી ફાઇનલમાં આવ્યા હતા અને તેમાંના આઠ વિદ્યાર્થી ભારતીય-અમેરિકન હતા. ફાઇનલ સ્પર્ધા ગઇ કાલે વોશિંગ્ટનમાં યોજાઇ હતી.
કાર્નિક ઉપરાંત, ત્રીજા સ્થાને ૧૧ વર્ષના સંજીવ ઉપ્પાલુરી( એટલાન્ટાના પરાવિસ્તાર રોઝવેલમાં ફલ્ટોન સનસાઇન એકેડેમીમાં ૫માં ધોરણમાં ભણે છે)વિજેતા બન્યો હતો, ચોથા સ્થાને ર્વિજનિયાનો ૧૨ વર્ષનો વિદ્યાર્થી અખિલ રેકુલાપેલ્લી વિજેતા થયો હતો.
કાર્નિકને ૨૫,૦૦૦ ડોલરની કોલેજ સ્કોલરશિપ સહિતનું મુખ્ય ઇનામ મળ્યું છે અને તેને નેશનલ જિયોગ્રાફિક સોસાયટીનું આજીવન સભ્યપદ આપવામાં આવ્યું છે.

રાષ્ટ્રીય સ્પેલિંગસ્પર્ધામાંભારતીય મૂળનાં લોકોનું ૨૦૦૮થી પ્રભુત્વ રહ્યું થ્છે. સમીર મિશ્રા(૨૦૦૮, લાઓડિશિયન કાવય શિવશંકર(૨૦૦૯), અનામિકા વીરમણી(૨૦૧૦), સુકન્યા રોય(૨૦૧૧) અને સ્નિગ્ધા નંદિપતિ(૨૦૧૨) વિજેતા બન્યાં હતાં.

Friday, April 12, 2013

Mumbai girl tops GRE with full marks

Mumbai girl tops GRE with full marks

The GRE results were announced by Educational Testing Services, a US-based organisation that conducts the examinations worldwide.

Ashwini Nene
Mumbai girl Ashwini Nene has topped the Graduate Record Examination (GRE) -- a pre-requisite for admissions to most US graduate schools and for some other countries - by scoring full marks of 340/340, an official said here Wednesday.
Nene, 20, is a student of Sardar Patel Institute of Technology, Andheri.
The GRE results were announced by Educational Testing Services, a US-based organisation that conducts the examinations worldwide.
Coached by KIC Education in Andheri, Nene is one of the few students globally to have scored a full marks in a revised and tougher GRE format this year.
"Ashwini Nene has many great attributes which went into producing the special score. She stands out for her humility, is very coachable and ensured that she made every classroom session count by absorbing all concepts and applying them effectively during practice," said KIC Education's founder and chief mentor G. Kohli.
Nene said that the strategies taught by KIC Education were brilliant and she used them while giving the actual test, besides specific instructions for different question types, 20-30 tests in hard and soft formats, which help her get 340/340.
"It is hard to predict what (questions) one will get and though I expected to get close to 340, I did not anticipate an absolute score. Now, I shall focus on my academic and build a strong profile to qualify for the best universities in the US," Nene said.
Nene's parents are technology professionals in the northwest Mumbai Vile Parle suburb.

Wednesday, March 13, 2013

IISc. ભારતની સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા

નવી દિલ્હી, તા. ૫
વિશ્વની ટોચની ૧૦૦ શૈક્ષણિક સંસ્થામાં એકેય ભારતની નહીં
બ્રિટનનાં ટાઇમ્સ હાયર એજ્યુકેશન મેગેઝિને પહેલી વાર વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત દસ શૈક્ષણિક સંસ્થાની યાદી પ્રકાશિત કરી છે, જેમાં ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ (આઈઆઈએસસી), બેંગલોર ટોચનાં સ્થાને છે, ત્યાર પછી બીજા ક્રમે બોમ્બે આઇઆઇટી, ત્રીજા ક્રમે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ(એઇમ્સ),ચોથા ક્રમે આઇઆઇટી કાનપુર અને પાંચમા ક્રમે આઇઆઇટી દિલ્હીનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હી યુનિર્વિસટી આ યાદીમાં છઠ્ઠા ક્રમે છે જ્યારે આઇઆઇટી મદ્રાસ સાતમા ક્રમે,આઇઆઇટી ખરગપુર આઠમા, અલીગઢ મુસ્લિમ યુનિર્વિસટી નવમા તથા યુનિર્વિસટી ઓફ હૈદરાબાદ દસમા ક્રમે છે.
જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે એકેય ભારતીય ઇન્સ્ટિટયૂટને વર્લ્ડ રેપ્યુટેશન રેન્કિંગ, ૨૦૧૩માં સ્થાન મળી શક્યું નથી. વિશ્વની ટોચની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં હાર્વર્ડ યુનિર્વિસટી ટોચ પર છે ત્યાર પછી બીજા ક્રમે મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી(એમઆઇટી), ત્રીજા ક્રમે યુનિર્વિસટી ઓફ કેમ્બ્રિજ, ચોથા ક્રમે યુનિર્વિસટી ઓફ ઓક્સફર્ડ, પાંચમા ક્રમે યુનિર્વિસટી ઓફ કેલિફોર્નિયા તથા છઠ્ઠા ક્રમે બેર્કેલી એન્ડ સ્ટેનફોર્ડ યુનિર્વિસટી છે જ્યારે ભારતની આઇઆઇએસસી, બેંગલોર આ યાદીમાં ૧૩૦મા ક્રમે તથા આઇઆઇટી બોમ્બે ૧૯૨મા ક્રમે છે. અર્થાત્ ટોચની ૨૦૦ સંસ્થાઓમાં માત્ર બે ભારતીય સંસ્થાનો જ સમાવેશ થાય છે. મેગેઝિનના એડિટર ફિલ બેટી કહે છે કે, ભારતે તેની યુનિર્વિસટીઝની રિસર્ચ કેપેસિટી વિકસિત કરવાની, યુનિર્વિસટી રિસર્ચમાં વધુ સારાં સંકલનની જરૂર છે.

Thursday, March 7, 2013

યુપીએસસીમાં ગુજરાતી નહિ ચાલે, હવે અંગ્રેજી ફરજિયાત

અંગ્રેજી ભાષાની પરીક્ષાના માર્ક્સ મેરિટમાં જોડવામાં આવશે
નવી દિલ્હી : યુપીએસસીની પરીક્ષાપદ્ધતિમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે. નવી પરીક્ષાપદ્ધતિ અનુસાર અંગ્રેજી ભાષાની પરીક્ષા આપવી અનિવાર્ય બની ગઈ છે. આ પરીક્ષાના માક્ર્ર્સ મેરિટમાં જોડવામાં આવશે. પહેલાં અંગ્રેજીની સાથે સાથે કોઇ એક ભારતીય ભાષાની પરીક્ષામાં લઘુતમ માર્ક્સ મેળવવા અનિર્વાય હતા, જોકે તેના માક્ર્ર્સ મેરિટમાં જોડાતા નહોતા. હવેથી તમામ ફેરફારો સાથે જાહેર કરાયેલા હુકમનામાના આધારે ૨૦૧૩માં યુપીએસસીની પરીક્ષા યોજાશે.
યુપીએસસીની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ આઇએએસ, આઇપીએસ, આઇએફએસ અને આઇઆરએસના અધિકારીઓ બનીને દેશનો વહીવટ સંભાળે છે, જોકે પરીક્ષાપદ્ધતિમાં વીસ વર્ષ પછી થયેલાં પરિવર્તનને કારણે રાજકીય વિવાદ ઊભો થયો છે. ખાસ કરીને શિવસેનાએ તેને મરાઠીઓની ઉપેક્ષા ગણાવીને સડકથી સંસદ સુધી વિરોધ કરવાનું નક્કી કર્યુ છે. તેમણે ચેતવણી ઉચ્ચારી હતી કે જો મરાઠીને વૈકલ્પિક વિષય તરીકે માન્યતા આપવામાં નહિ આવે તો તે મહારાષ્ટ્રમાં આઇએએસની પરીક્ષા યોજવા નહિ દે. શિવસેનાએ આ નિર્ણયને મરાઠીઓ વિરુદ્ધ ગણાવીને આંદોલન જાહેર કરી દીધું હતું, ઉપરાંત અન્ય વિપક્ષી સભ્યો પણ સરકારના નિર્ણયનો જોરદાર વિરોધ કરી રહ્યા છે.ગુરુવારે શિવસેનાએ રાજ્યસભામાં આ મુદ્દે જોરશોરથી વિરોધ નોંધાવ્યો હતો.
શું ફેરફાર કરાયો ?
નવા ફેરફાર અનુસાર અંગ્રેજી પરીક્ષા અનિર્વાય કરી દેવામાં આવી છે. અંગ્રેજી પરીક્ષામાં પ્રાપ્ત થતા માક્ર્ર્સને મેરિટ સાથે જોડાશે, ઉપરાંત બીએમાં જે વિષય સાથે અભ્યાસ કર્યો હશે તેને જ લોકો સાહિત્યના વૈકલ્પિક વિષય તરીકે પસંદ કરી શકશે. અગાઉ અંગ્રેજીની સાથે સાથે ભારતીય ભાષામાં લઘુતમ માક્ર્ર્સ મેળવવા જરૂરી હતા. આ પરીક્ષાના માક્ર્ર્સ મેરિટમાં જોડાતા નહોતા.
વિરોધ શા માટે ?
રાજકીય વિરોધપક્ષો તેને લોકવિરોધી નિર્ણય ગણાવી રહ્યા છે. તેમણે ચેતવણી આપી છે કે ભારતીય ભાષાઓની ઉપેક્ષાનું સરકારે મોટું પરિણામ ભોગવવું પડશે. ભાજપે જણાવ્યું હતું કે, યુપીએસસીની પરીક્ષામાં ભાષાકીય છૂટછાટ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે અને તેને કારણે પ્રાદેશિક વિદ્યાર્થીઓને ખૂબ જ મોટી તક મળે છે, જો તેને નાબૂદ કરી દેવાશે તો તે લોકવિરોધી અને વિકાસવિરોધી ગણાશે. અમે તેનો સંસદમાં વિરોધ ઉઠાવીશું.
ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓને ફાયદો
નિષ્ણાતો જણાવે છે કે યુપીએસી પરીક્ષાપદ્ધતિમાં કરાયેલા ફેરફારને કારણે અંગ્રેજી માધ્યમની સ્કૂલો અને કોલેજોમાં ભણેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે, જ્યારે ભારતીય ભાષાઓનાં માધ્યમમાં શિક્ષા મેળવનારા વિદ્યાર્થીઓને નુકસાન થશે. ખાસ કરીને દલિતો અને પછાત વર્ગના વિદ્યાર્થીઓને મોટું નુકસાન થશે, જેમાં મોટાભાગનાં લોકો પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણ મેળવે છે.
ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓ હોય તો જ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેવાશે
અમદાવાદ : યુપીએસસી પરીક્ષામાં મોટાપાયે ફેરફારો આવી રહ્યા છે. જે વિદ્યાર્થીઓ ધો. ૧૨ સુધી ભલે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોય પરંતુ તેમણે સ્નાતકની ડિગ્રી અંગ્રેજી માધ્યમ સાથે લીધી હોય તો તેમણે ફરજિયાત અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવાની રહેશે. ટૂંકમાં સ્નાતક સુધી ગુજરાતી માધ્યમ રાખનાર વિદ્યાર્થી જ હવે યુપીએસસીની પરીક્ષામાં ગુજરાતી માધ્યમ રાખી શકશે. યુપીએસસીના આ ફેરફાર સામે ગુજરાતના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઇ છે.
આઇએએસ-આઇપીએસ અને આઇઆરએસ સહિતના સનંદી અધિકારી બનવા માટે યુપીએસસીની પરીક્ષા લેવાઇ છે. આ પરીક્ષામાં ધો. ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર અને ધો. ૧૨ પછી અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી યુપીએસસીની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપી શકતો હતો. હવે ધો. ૧૨ સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કર્યો હોઇ પરંતુ તેને ધો. ૧૨ પછીના સ્નાતકનો અભ્યાસ અંગ્રેજી માધ્યમમાં કર્યો હોઇ તો તેને ફરજીયાત અંગ્રેજી માધ્યમમાં જ પરીક્ષા આપવાની રહેશે. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માટે ઓછામાં ઓછા ૨૫ વિદ્યાર્થીઓ હોઇ તો જ યુપીએસસી ગુજરાતી માધ્યમમાં પરીક્ષા લેશે. જો ૨૫ વિદ્યાર્થીઓની સંખ્યા ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવા માટે ન થાય તો તેવા વિદ્યાર્થીઓએ ગુજરાતીને બદલે અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપવાની રહેશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ રાખીને તેઓ કોલેજમાં જે વિષયોનો અભ્યાસ કર્યાે ન હોઇ તેવા વિષયો રાખીને પણ યુપીએસસી પાસ કરતા હતા. ગુજરાતના વિદ્યાર્થીઓ મોટાભાગે ગુજરાતી, ઇતિહાસ, ભૂગોળ જેવા વિષયો રાખીને યુપીએસસી પાસ કરતા હતા, પરંતુ અંગ્રેજી માધ્યમમાં આ વિષયોની તૈયારી કરવી પણ મુશ્કેલ હોવાથી વિદ્યાર્થીઓમાં અસંતોષ ફેલાયો છે.
યુપીએસસીની પરીક્ષામાં વિષય તરીકે ગુજરાતી સાહિત્ય રાખવા માંગતા વિદ્યાર્થીઓએ સ્નાતક સુધી ગુજરાતી વિષય રાખ્યો હશે તો જ તેમને ગુજરાતી સાહિત્ય વિષય રાખવાની મંજૂરી અપાશે. અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થી ગુજરાતી સાહિત્ય વિષય રાખી શકતો હતો, જે હવે રાખી શકશે નહીં. આ બાબતે યુપીએસસીની પરીક્ષા સાથે સંકળાયેલા સુત્રોના કહ્યા પ્રમાણે પરીક્ષા પહેલા જ આવો ફેરફાર કરાતા વિદ્યાર્થીઓમાં ભારે અંસતોષ ફેલાઇ ગયો છે અને આગામી દિવસોમાં આ મુદ્દે આંદોલન કરવાની પણ ચેતવણી ઉમેદવારોએ ઉચ્ચારી છે.
કોચિંગ નિષ્ણાતોનું કહેવું છે કે...
એકતરફ યુપીએસસી ગુજરાતીમાં ઇન્ટર્વ્યુ આપવા માગતા વિદ્યાર્થીઓ માટે દૂભાષિયાની વ્યવસ્થા કરે છે, બીજી તરફ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વિદ્યાર્થીઓ (પ્રાદેશિક ભાષામાં પરીક્ષા આપવા ઇચ્છુક વિદ્યાર્થીઓને) માટે હળાહળ અન્યાયરુપ નિર્ણય કરે છે તે વ્યાજબી નથી. આ નિર્ણય સામે વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવવો જોઇએ. ગુજરાતીમાં આઇએએસની મુખ્ય પરીક્ષા આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓને આ નિર્ણયથી નુક્સાન થશે તેમાં કોઇ બેમત નથી.'
કોચિંગ નિષ્ણાંત જગદીશ પટેલે જણાવ્યું કે, 'ગુજરાતના જે વિદ્યાર્થીઓ બે-ત્રણ વર્ષથી ગુજરાતીમાં પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા છે તેમનું શું થશે તે વિચારવાની તસ્દી લેવાઇ નથી એટલું જ નહીં, ગુજરાતીમાં ભણ્યા હોય અને ગ્રેજ્યુએશન અંગ્રેજી માધ્યમમાં કર્યું હોય તો આવા વિદ્યાર્થીઓએ ફરજિયાત પરીક્ષા અંગ્રેજી માધ્યમમાં આપવી પડે તે વાત કોઇપણ રીતે તર્કસંગત નથી.

Tuesday, January 22, 2013

ઓટોરિક્ષા ચાલકની દીકરી ઓલ ઈન્ડિયા સીએમાં ટોપર

મુંબઇ, તા.૨૨
  • પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીમાં રહે છે
  • ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને તેની સ્કોલરશિપમાંથી જ ફી ભરી દેતી હતી
જો વ્યક્તિના ઇરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીઓ પાર કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. આવો જ મક્કમ ઇરાદાનું ઉદાહરણ મુંબઇ સ્થિત રિક્ષા ચાલકની પુત્રી પ્રેમા જયાકુમારે પુરુ પાડયું હતું. ઇન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષામાં પ્રેમા કુમારે તમામ ઉમેદવારોને પાછળ છોડીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ હતું. પ્રેમા જયાકુમાર મુંબઇના મલાડ વિસ્તારમાં આવેલી ચાલીના એક રૂમમાં પોતાના માતા-પિતા અને ભાઇ સાથે રહે છે.
ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા નવેમ્બર મહિનામાં હાથ ધરેલી પરીક્ષામાં પ્રથમ ક્રમ હાંસલ કરનારી પ્રેમા જયાકુમારે જણાવ્યું હતું કે, આ મારી જીવનભરની કમાણી છે અને મારા માટે સફળતાની ચાવી સખત મહેનત સિવાય બીજુ કશું જ નથી. ૮૦૦માંથી ૬૦૭ માર્ક્સ પ્રાપ્ત કરનારી પ્રેમા પોતાની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપે છે અને તેમનું બાકીનું જીવન શાંતિથી પસાર કરાવવા માગે છે.
પ્રેમો જણાવ્યું હતું કે તેને પોતાના માતા-પિતા પર ગર્વ છે. તેમણે ક્યારેય મારા અભ્યાસક્રમ દરમિયાન પૈસાની તકલીફ પડવા દીધી નથી. પ્રેમાની સાથે તેના ૨૨ વર્ષીય ભાઇએ પણ સી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. બન્ને ભાઇ-બહેનોએ ગયા વર્ષે નવેમ્બર મહિનામાં સાથે જ ઇન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયામાં નામ નોંધાવ્યું હતું. અગાઉ પ્રેમા મુંબઇ યુનિર્વિસટી દ્વારા યોજાયેલી બી.કોમ.ની ત્રીજા વર્ષની પરીક્ષામાં પણ સમગ્ર યુનિર્વિસટીમાં ૯૦ ટકા માર્ક્સ સાથે બીજા ક્રમે આવી હતી.
પ્રેમાનો સંઘર્ષ
વર્ષ ૨૦૦૮માં બી.કોમ.ની પરીક્ષા પાસ કર્યા બાદ પ્રેમાએ ડિસેમ્બર ૨૦૦૮માં આઈસીએઆઈ દ્વારા યોજાયેલી કોમન પ્રોફિસિયન્સી ટેસ્ટમાં પ્રવેશ મેળવ્યો હતો. નવેમ્બર ૨૦૦૯માં તેણે બન્ને ઇન્ટિગ્રેટેડ પ્રોફેશનલ કોમ્પિટન્સ એક્ઝામિનિશન પાસ કરી હતી. પ્રેમાની સાથે જ સી.એ.ની પરીક્ષા પાસ કરનારો તેનો ભાઇ ધનરાજ જણાવે છે કે, અમને ભણાવવા માટે અમારા માતા-પિતા બન્ને કામ કરતાં હતાં. અમે અભ્યાસની સાથે સાથે કામ પણ કરતાં હતાં તેમાંથી જ સીએની ફી પણ ભરતાં હતાં. મારી બહેન ખૂબ જ હોશિયાર છે અને તે તેની સ્કોલરશિપમાંથી જ તેની ફી ભરી દેતી હતી. બીજીબાજુ પ્રેમા જણાવે છે કે, મેં હંમેશાં નોંધ્યું હતું કે, સીએની પરીક્ષામાં ઘણાં બધાં લોકો નાપાસ થાય છે. જોકે અમે સવારે સાડા સાતથી રાતના બાર વાગ્યા સુધી સતત વાંચતાં હતાં. રાત્રે અમે આરામથી ઊંઘી જતાં હતાં.